રતનપર અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી એક શખ્સ ઉપર હુમલો

Jan 24, 2025 - 07:30
રતનપર અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી એક શખ્સ ઉપર હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બે મહિલા સહિત ચાર સામે ગુનો નોંધાયો

આરોપીઓએ ધોકા, પાઈપ વડે માર મારી ઈજાઓ પહોંચાડીને ઘરમાં તોડફોડ કરી

સુરેન્દ્રનગર: રતનપર વિસ્તારમાં અગાઉ થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી બે મહિલા સહિત ચાર શખ્સોએ એક શખ્સને મારમારી ઘરની ચીજવસ્તુઓને તોડફોડ કરી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે ભોગ બનનાર શખ્સે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

રતનપર ખાતે આવેલ હસ્તાપીરની દરગાહ પાસે રહેતા આઝાદભાઈ રાયબભાઈ જામ સાંજના સમયે રીવરફ્રન્ટ પાસે હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0