યુનાઈટેડ વે ગરબામાં કિસ કરતા કપલની અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
“યુનાઈટેડ વે' ના ગરબામાં એનઆરઆઈ કપલનો એક વિવાદાસ્પદ વીડિયો સોશ્યિલ મીડિયામાં વાઈરલ થયો છે. ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓની હાજરીમાં જ એકબીજાને જાહેરમાં કિસ કરી અને પત્નીને ઊંચકી લઈ અશ્લીલ હરકત કરતીરિલ બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. નવરાત્રિના ગરબામાં જ અશ્લીલ હરકતનો વીડિયો સામે આવતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને વિવાદ છેડાયો છે.
આ ઘટના મુદ્દે ધર્મગુરૂઓ, હિન્દુ સંગઠનો, ખેલૈયાઓ સહિતના લોકોએ રોષ વ્યક્ત કરતા કહ્યું છે કે ‘ઘરમાંથી જ ધાર્મિક વાતાવરણ ધીમે-ધીમે વિસરાઈ રહ્યું છે. બાળકોમાં સંસ્કારના સિંચનનો અભાવ છે અને તેના જ કારણે આવા વર્તન વધતાં જાય છે.
What's Your Reaction?






