મેમોકાંડ: સરકારના અણઘડ આયોજનથી પ્રજા અને આરટીઓ તંત્ર ત્રસ્ત જ્યારે પોલીસ મસ્ત

Memo Scandal: ગાંધીનગર એટલે કે સરકારમાંથી આવતા આદેશનું પોલીસ એવું જડતાપૂર્વક પાલન કરી રહી છે કે પ્રજાજનોમાં સરકાર અને સરકારી તંત્ર સામે મેમોકાંડ મુદ્દે અવાજ ઊઠવા લાગ્યો છે. એવી ચોંકાવનારી વિગતો ખુલી છે કે, સરકારમાંથી ગુનાખોરી રોકવા કડક વાહન ચેકિંગનો આદેશ આવ્યો. તેનો એવો અણઘડ રીતે અમલ કરવામાં આવ્યો કે પ્રજાજનોમાં આક્રોશ ફેલાયો છે.પોલીસેને વાહન ડીટેઈન કરી આરટીઓના મેમો આપવાના ટાર્ગેટ અધિકારીઓએ આપ્યાં હતાં. આ કારણે ઘરેથી આરસી બુક લાવીને બતાવવાની સામાન્ય જનતાની વિનંતી પણ પોલીસે જડતાપૂર્વક ઊડાવી દીધી હતી.

મેમોકાંડ: સરકારના અણઘડ આયોજનથી પ્રજા અને આરટીઓ તંત્ર ત્રસ્ત જ્યારે પોલીસ મસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Memo Scandal: ગાંધીનગર એટલે કે સરકારમાંથી આવતા આદેશનું પોલીસ એવું જડતાપૂર્વક પાલન કરી રહી છે કે પ્રજાજનોમાં સરકાર અને સરકારી તંત્ર સામે મેમોકાંડ મુદ્દે અવાજ ઊઠવા લાગ્યો છે. એવી ચોંકાવનારી વિગતો ખુલી છે કે, સરકારમાંથી ગુનાખોરી રોકવા કડક વાહન ચેકિંગનો આદેશ આવ્યો. તેનો એવો અણઘડ રીતે અમલ કરવામાં આવ્યો કે પ્રજાજનોમાં આક્રોશ ફેલાયો છે.

પોલીસેને વાહન ડીટેઈન કરી આરટીઓના મેમો આપવાના ટાર્ગેટ અધિકારીઓએ આપ્યાં હતાં. આ કારણે ઘરેથી આરસી બુક લાવીને બતાવવાની સામાન્ય જનતાની વિનંતી પણ પોલીસે જડતાપૂર્વક ઊડાવી દીધી હતી.