મહિસાગરમાં 123 કરોડના નલ સે જલ કૌભાંડ મામલે ભાજપ નેતા સહિત વધુ 3 આરોપીની ધરપકડ

Jun 20, 2026 - 14:30
મહિસાગરમાં 123 કરોડના નલ સે જલ કૌભાંડ મામલે ભાજપ નેતા સહિત વધુ 3 આરોપીની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Mahisagar Nal Se Jal Scam: મહીસાગર જિલ્લાના બહુ ચર્ચીત એવા નલ સે જલનાં 123 કરોડ રૂપિયાના કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા આરોપીઓને ઝડપી પાડવાનો વેગ વધાર્યો છે. જેમાં ભાજપના નેતા સહિત વધુ ત્રણ આરોપીને ઝડપવાની સાથે 40 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં એક સાથે ત્રણ આરોપીને ઝડપી લેતા મહીસાગર પંથકમાં નલ સે જલમાં સામેલ કૌભાંડીઓમાં ભારે ચકચાર વ્યાપી જવા પામી છે.

ધરપકડ કરાયેલ કોન્ટ્રાક્ટર મુકેશ પટેલ એપીએમસીમાં ભાજપના ડિરેક્ટર 

નલ સે જલ યોજનાના કૌભાંડમાં કોન્ટ્રાક્ટર મુકેશ પટેલ ઉપરાંત અન્ય બે આરોપીઓ હેમેન્દ્રસિંહ સોલંકી અને સુભાષચંદ્ર પટેલનો સમાવેશ થાય છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0