ભાવનગર: વાળુકડ ગામે જાહેરમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, હુમલાના દ્રશ્યો કેમેરામાં કેદ

Mar 29, 2026 - 15:00
ભાવનગર: વાળુકડ ગામે જાહેરમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, હુમલાના દ્રશ્યો કેમેરામાં કેદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Bhavnagar Crime News: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામમાં શનિવારે (28મી માર્ચ) રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી એક લોહિયાળ ઘટના સામે આવી છે. 29 વર્ષીય યુવાનની અજાણ્યા શખસોએ જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટના ત્યાંથી પસાર થઈ રહેલા એક કારચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી.

જાહેરમાં આડેધડ છરીના ઘા ઝીંક્યા

મળતી માહિતી અનુસાર, વાળુકડ ગામમાં રહેતા 29 વર્ષીય રવિ કલોતરા પર શનિવારે રાત્રે અચાનક હુમલાખોરો તૂટી પડ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0