ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ સ્પીકર રમણલાલ વોરા ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બન્યાનો આરોપ
Ramanlal Vora BJP Leader : એક તરફ, ભ્રષ્ટાચાર માટે ઝીરો ટોલરન્સની મોટા ઉપાડે। વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ, ખુદ ભાજપના નેતાઓ જ ભ્રષ્ટાચારના માર્ગે ચાલી રહ્યાં છે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ એકથી વધુ વખત મંત્રી રહી ચૂકેલા ઈડરના ભાજપના ધારાસભ્ય રમણ વોરાએ ખોટા દસ્તાવેજો રજૂ કરી ખેડૂત બન્યાં છે. રમણ વોરાએ ખોટા દસ્તાવેજો આધારે ગાંધીનગર જીલ્લાના પાલેજ ખાતે ખેડૂત તરીકે ખેતીની જમીન ખરીદી છે તેવા આક્ષેપ કરાયો છે. આ સમગ્ર પ્રકરણની તપાસ કરવા માટે મુખ્યમંત્રી સહિત ભાજપ પ્રદેશ પ્રમુખ, મહામંત્રી રત્નાકર ઉપરાંત વડાપ્રધાન કાર્યાલય સુધી ફરિયાદ કરવામાં આવી છે. સાથે સાથે એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છેકે, જો સરકારી તંત્ર પગલાં નહી ભરે તો, ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ramanlal Vora BJP Leader : એક તરફ, ભ્રષ્ટાચાર માટે ઝીરો ટોલરન્સની મોટા ઉપાડે। વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ, ખુદ ભાજપના નેતાઓ જ ભ્રષ્ટાચારના માર્ગે ચાલી રહ્યાં છે તેવી સ્થિતિ નિર્માણ થઇ છે. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ એકથી વધુ વખત મંત્રી રહી ચૂકેલા ઈડરના ભાજપના ધારાસભ્ય રમણ વોરાએ ખોટા દસ્તાવેજો રજૂ કરી ખેડૂત બન્યાં છે. રમણ વોરાએ ખોટા દસ્તાવેજો આધારે ગાંધીનગર જીલ્લાના પાલેજ ખાતે ખેડૂત તરીકે ખેતીની જમીન ખરીદી છે તેવા આક્ષેપ કરાયો છે.
આ સમગ્ર પ્રકરણની તપાસ કરવા માટે મુખ્યમંત્રી સહિત ભાજપ પ્રદેશ પ્રમુખ, મહામંત્રી રત્નાકર ઉપરાંત વડાપ્રધાન કાર્યાલય સુધી ફરિયાદ કરવામાં આવી છે. સાથે સાથે એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છેકે, જો સરકારી તંત્ર પગલાં નહી ભરે તો, ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે.