ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતાં વિવાદ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Bharuch Jama Masjid Controversy : દક્ષિણ ગુજરાતના ઐતિહાસિક શહેર ભરૂચમાં આવેલી પ્રાચીન જામા મસ્જિદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. તાજેતરમાં કેટલીક મહિલાઓ દ્વારા મસ્જિદના પરિસરમાં પૂજા કરવામાં આવી હોવાના દાવા સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિક સ્તરે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ઘટનાએ ધાર્મિક સંવાદિતા અને સ્થાપત્યના વારસા અંગે નવો વિવાદ છેડ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી વિગતો મુજબ, ભરૂચના જૂના શહેર વિસ્તારમાં આવેલી આ ઐતિહાસિક ઇમારતમાં કેટલીક મહિલાઓએ ધાર્મિક વિધિ કે પૂજા કરી હોવાની વાત સામે આવી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

