બોંબની ધમકીથી કામગીરી ખોરવાતા અરજદારો પરેશાન

Apr 7, 2026 - 01:00
બોંબની ધમકીથી કામગીરી ખોરવાતા અરજદારો પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આરટીઓ કચેરીમાં બોંબ હોવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું હતું અને સુરક્ષાના હેતુસર કચેરીનું કામકાજ તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવ્યું હતું.

જો કે આ દરમિયાન અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ સ્લોટમાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલરનાડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા ૪૫ અરજદારોને ટેસ્ટ વિના પરત ફરવું પડયું હતું. ઉપરાંત વાહન અને લાયસન્સ સંબંધિત કામ માટે આવેલા અન્ય અરજદારોને પણ ધક્કો પડ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0