બેડવા ગામમાં એમજીવીસીએલના કર્મચારી ઉપર 3 શખ્સોનો હુમલો
અમારૂ ડીજે બળી જાય છે તેમ કહીફીડરમાં ફોલ્ટ હોવાથી વીજ પ્રવાહ બંધ કરતા કર્મચારીને માર મારી મોબાઈલ તોડી નાખ્યોઆણંદ: આણંદના બેડવા ગામે ફીડરમાં ફોલ્ટ સર્જાતા વીજ પ્રવાહ બંધ કરાયો હતો. ત્યારે ત્રણ શખ્સોએ એમજીવીસીએલના સર્વિસ મેનને માર મારી, મોબાઈલ તોડી નાખ્યો હતો. આ અંગે ખંભળોજ પોલીસે હુમલો કરનારા ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમારૂ ડીજે બળી જાય છે તેમ કહી
ફીડરમાં ફોલ્ટ હોવાથી વીજ પ્રવાહ બંધ કરતા કર્મચારીને માર મારી મોબાઈલ તોડી નાખ્યો