બે વિદ્યાર્થીને પટ્ટાથી માર્યા, ચાકુથી હુમલામાં એક સગીર ગંભીર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, બુધવાર
પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બનીને નિદોષ લોકો ઉપર હુમલા કરી રહ્યા છે, બાપુનગરમાં બે સગીર ટયુશનથી ઘરે જતા હતા. વાહનમાં પેટ્રોલ ખૂટી પડતા ધક્કો મારીને પેટ્રોલ પંપ ઉપર જતા હતા આ સમયે રસ્તા વચ્ચે ઉભેલા શખ્સોને હટવા માટે હોર્ન મારીને હટવાનું કહેતા ઉશ્કેરાઇને બે સગીરને પટ્ટાથી માર્યા હતા ભાગવા જતાં પીછો કરીને એક સગીરને ચાકુના ઘા મારીને લોહી લુહાણ કર્યો હતો. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાપુનગરમાં રસ્તામાંથી હટવાનું કહેતા હોર્ન કેમ મારે છે કહી લાફા પટ્ટાથી માર્યા, ભાગવા જતા પીછો કરી છરીથી હુમલો કરતાં એક સગીર લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ
બાપુનગરમાં રહેતા યુવકે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં બાપુનગરમાં રહેતા ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તેમનો ૧૭ વર્ષનો પુત્ર અને તેનો મિત્ર ગઇકાલે સાંજે બાપુનગર ખાતે ટયુશન કલાસીસમાં ગયા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

