બુધેલ નજીક કાર અને બાઈક અથડાતાં યુવાનનું સ્થળ પર મોત

May 17, 2026 - 15:00
બુધેલ નજીક કાર અને બાઈક અથડાતાં યુવાનનું સ્થળ પર મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મૃતકના ભાઈએ કાર ચાલક વિરૃધ્ધ ઘોઘા પોલીસના ફરિયાદ નોંધાવી 

ઘોઘાના બારવાડા મફતનગર વિસ્તામાં રહેતા મુકેશભાઈ બેબાભાઈ સોલંકીના

ભાવનગર -  વનગર સોમનાથ હાઈવે પર બુધેલ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ઘોઘાના યુવાનનું સ્થળ પર મોત નિપજ્યું હતું. બનાવ અંગે ગુનો નોંધાયા છે.

બાઈક લઈને વાળુકડથી ઘોઘા આવતી હતો ત્યારે અકસ્માત સર્જાયો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0