પ્રોજેકટ ઈમ્પલીમેન્ટ યુનિટ અંતર્ગત ચાંદલોડીયા,થલતેજ વોર્ડમાં નવ કરોડના ખર્ચે તળાવ ડેવલપ કરાશે
અમદાવાદ,બુધવાર,6 નવેમ્બર,2024અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોજેકટ ઈમ્પલીમેન્ટ યુનિટ અંતર્ગત ચાંદલોડીયા તથા થલતેજ વોર્ડમાં રુપિયા નવ કરોડના ખર્ચે તળાવ ડેવલપ કરાશે. જે તળાવ ડેવલપ કરવામાં આવનાર છે એમાં દેવસીટી, ત્રાગડ ઓકિસજન પાર્ક તળાવ ઉપરાંત યદુડી તથા ચેબલી તળાવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,બુધવાર,6 નવેમ્બર,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોજેકટ ઈમ્પલીમેન્ટ યુનિટ અંતર્ગત ચાંદલોડીયા તથા થલતેજ વોર્ડમાં રુપિયા નવ કરોડના ખર્ચે તળાવ ડેવલપ કરાશે. જે તળાવ ડેવલપ કરવામાં આવનાર છે એમાં દેવસીટી, ત્રાગડ ઓકિસજન પાર્ક તળાવ ઉપરાંત યદુડી તથા ચેબલી તળાવનો સમાવેશ કરવામાં આવ્યો છે.