પોલીસ સ્ટેશન દીઠ ગામના અગ્રણીઓનું વોટ્સએપ ગુ્રપ બનાવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,ગામડામાં થતા ગુનાઓ અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થાના પાલન માટે પોલીસ કમિશનર દ્વારા આજે ૨૦ ગામના સરપંચો સાથે મિટિંગ કરવામાં આવી હતી.
આજે યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામ્ય લેવલના ૧૦૦ સભ્યો હાજર રહ્યા હતા. પોલીસ કમિશનર દ્વારા સાયબર પ્રોટેક્શન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ દરેક પોલીસ સ્ટેશન લેવલ પર એક વોટ્સએપ ગુ્રપ બનાવી સરપંચ સાથે પોલીસને સતત સંપર્કમાં રહેવા માટે સૂચના આપવામાં આવી હતી. ગામડામાં રહેતા પરપ્રાંતિયોના રજિસ્ટ્રેશન, હાઇવે પર થતા અડચણરૃપ દબાણો દૂર કરવા તથા હાઇવે પર સમારકામના કારણે થતા ટ્રાફિક જામના નિવારણ માટે ડી.સી.
What's Your Reaction?






