પુત્રીના સીમંતમાં લંડન જતું વેરાવળનું દંપતી પણ ભોગ બન્યું

Jun 13, 2025 - 07:30
પુત્રીના સીમંતમાં લંડન જતું વેરાવળનું દંપતી પણ ભોગ બન્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


પુત્ર- પુત્રવધૂ, પુત્રી- જમાઈ લંડનમાં રહે છે

તા.11ના વેરાવળથી નીકળ્યા હતા, કચ્છસ્થિત વેવાઈ અને વેવાણ પણ સાથે હતા, જરગલીનો યુવાન પણ ફ્લાઈટમાં હતો

વેરાવળ: પોતાની પુત્રીના સીમંત પ્રસંગમાં જતું વેરાવળનું દંપતી પણ પ્લેન દુર્ઘટનાનો ભોગ બન્યું છે. કચ્છમાં રહેતા તેમના વેવાઈ અને વેવાણ પણ તેમની સાથે હતા. આ ઉપરાંત ગીરગઢડા તાલુકાના જરગલીનો યુવાન પણ આ ફ્લાઈટમાં હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0