પ.બંગાળમાં ભાજપની જીતના વાવડથી અમદાવાદથી હાવડા, રાજકોટ-ભુજથી કોલકાતા માટે 4 વિશેષ ટ્રેન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

West Bengal Elections: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના મતદાન બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલમાં ભાજપની જીતની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના ગણતરીના કલાકોમાં જ રેલવે તંત્ર દ્વારા ગુજરાતના વિવિધ શહેરોથી પશ્ચિમ બંગાળ માટે ચાર સ્પેશિયલ વન-વે ટ્રેનોની જાહેરાત કરવામાં આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
રાતોરાત ટ્રેનો દોડાવવાનો નિર્ણય
રેલવે દ્વારા મુસાફરોની સુવિધાના બહાને રાજકોટ, અમદાવાદ, ભુજ અને વટવા સ્ટેશનો પરથી હાવડા અને કોલકાતા માટે ટ્રેનોના શિડ્યુલ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ અને ભુજ આ બંને સ્ટેશનો પરથી ગુરુવારે સાંજે જ બે સ્પેશિયલ ટ્રેનો રવાના કરી દેવામાં આવી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

