પંચમહાલ: શહેરાના જંગલમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી, લાકડા વીણવા ગયેલો સ્થાનિક 'દેવદૂત' બન્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Newborn Baby Girl Abandoned Shahera Forest Panchmahal : પંચમહાલના શહેરા તાલુકાના જંગલ વિસ્તારમાં આજે(28 ફેબ્રુઆરી, 2026) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કોઈ મહિલાએ પોતાના નવજાત શિશુને જંગલના નિર્જન વિસ્તારમાં ત્યજી દીધું હતું. જેમાં જંગલ વિસ્તારમાં લાકડાં લેવા માટે ગયેલા સ્થાનિકને બાળકી ધ્યાને આવતા માસૂમ તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.
શહેરા તાલુકાના જંગલ વિસ્તારમાં કમલેશભાઈ નામના વ્યક્તિ લાકડાં વીણવા માટે ગયા હતા. જંગલના શાંત વાતાવરણમાં અચાનક તેમને કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

