નવી રચાયેલી નવ મહા નગરપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરોને કાર્યભાર સોંપાયો

New Municipal Corporations :  રાજ્ય મંત્રીમંડળની ગુરૂવારે મળેલી બેઠકમાં નવી નવ મહા નગરપાલિકા રચવાની મંજૂરી અપાઈ. નવી મહા નગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેકટરો મહા નગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજો બજાવશે. તદ્દ અનુસાર, મહેસાણા, નવસારી, નડિયાદ (ખેડા), વાપી (વલસાડ), આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, ગાંધીધામ (કચ્છ)ના જિલ્લા કલેકટરો આ મહા નગરપાલિકાના વહીવટીદાર તરીકે પણ કાર્યભાર સંભાળશે.નવી 9 મહા નગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂક

નવી રચાયેલી નવ મહા નગરપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરોને કાર્યભાર સોંપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


New Municipal Corporations :  રાજ્ય મંત્રીમંડળની ગુરૂવારે મળેલી બેઠકમાં નવી નવ મહા નગરપાલિકા રચવાની મંજૂરી અપાઈ. નવી મહા નગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેકટરો મહા નગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજો બજાવશે. 

તદ્દ અનુસાર, મહેસાણા, નવસારી, નડિયાદ (ખેડા), વાપી (વલસાડ), આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, ગાંધીધામ (કચ્છ)ના જિલ્લા કલેકટરો આ મહા નગરપાલિકાના વહીવટીદાર તરીકે પણ કાર્યભાર સંભાળશે.

નવી 9 મહા નગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂક