નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Narmada News : નર્મદા જિલ્લાના તિલકવાડાના ભાદરવા ગામે માત્ર 10 રૂપિયાની નજીવી કિંમત ન આપતા એક યુવકે પેરાલિસિસથી પીડાતા વ્યક્તિની હત્યા નીપજાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપીએ મૃતકને રસ્તા પર પટકી, ગળા પર પગ મૂકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દુકાનેથી સામાન લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે કાળ ભેટ્યો
પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર, તિલકવાડાના ભાદરવા ગામે રહેતા 41 વર્ષીય રાજેશ ધનજીભાઈ તડવી પેરાલિસિસની બીમારીથી પીડાતા હોવા છતાં માંડ-માંડ પોતાનું જીવન ગુજારી રહ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

