ધોલેરા રોડ પર કાર દિવાલ સાથે અથડાતા યુવાનનું મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બે મહિલાને ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા
યુવાન ભાભી,ભત્રીજી સાથે કાર લઈને વલસાડ જતા અકસ્માત સર્જાયો
ભાવનગર - ધોલેરા મામલતદાર કચેરી સામે રોડ પર અચાનક કાર ચાલકે પોતાના વાહન પર કાબુ ગુમાવી દેતા કાર રોડની નીચે ઊતરી દિવાલ સાથે અથડાઈ જતા કાર ચાલક યુવાનનું મોત નિપજ્યું હતું.જ્યારે બે મહિલાને ઇજા થઈ હતી.
અમરેલીના ખીજડીયા ગામે રહેતા ભરતભાઈ નનુંભાઈ દેસાઈના પિતરાઈ ભાઈ પ્રકાશભાઈ પોપટભાઈ દેસાઈ અને ભાભી રેખાબેન અને ભત્રીજી રાજવીબેન કાર નંબર જીજે ૧૫ સિડી ૫૧૧૭ લઈને ખીજડીયાથી વલસાડ જવા માટે નિકળ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

