ધો.12 પરિણામ: નાપાસ કે અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે જૂન મહિનામાં પૂરક પરીક્ષા, 'બેસ્ટ ઓફ ટુ' મુજબ ગણાશે રિઝલ્ટ

May 4, 2026 - 18:30
ધો.12 પરિણામ: નાપાસ કે અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે જૂન મહિનામાં પૂરક પરીક્ષા, 'બેસ્ટ ઓફ ટુ' મુજબ ગણાશે રિઝલ્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Class 12 Supplementary Exam 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ નોંધાયું છે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ નથી થઈ શક્યા અથવા જેઓ પોતાના ગુણથી સંતુષ્ટ નથી, તેમના માટે બોર્ડે 'બેસ્ટ ઓફ ટુ' હેઠળ પૂરક પરીક્ષાની જાહેરાત કરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0