ધર્મજ ગામમાં કારનો કાચ તોડી સોનાના દાગીના સહિત 70 હજારના મત્તાની ચોરી

Feb 6, 2026 - 09:00
ધર્મજ ગામમાં કારનો કાચ તોડી સોનાના દાગીના સહિત 70 હજારના મત્તાની ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


મુંબઈનો પરિવાર લગ્ન પ્રસંગ માટે આવ્યો હતો

પેટલાદ ગ્રામ પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તેમને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરાઈ

આણંદ: પેટલાદ તાલુકાના ધર્મજ ગામે આવેલા એક પાર્ટી પ્લોટ નજીક બોરસદ તરફ જવાના માર્ગ ઉપર પાર્ક કરેલી એક કારનો કાચ તોડી અજાણ્યા તસ્કરો કારમાંથી સોનાના દાગીના, કપડાં અને ટ્રોલી બેગ મળી કુલ રૂપિયા ૭૦ હજારના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પેટલાદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ ખાનપુરના અને હાલ મુંબઈના ભિવંડી ખાતે રહેતા રાજેશભાઈ અરવિંદભાઈ પટેલ સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોવાથી પરિવાર સાથે વતન ખાતે આવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0