ધનાસુથારની પોળમાં સ્થાનિક લોકોએ કંટાળીને દારૂ પીતા લોકોને પકડયા

Mar 15, 2026 - 01:00
ધનાસુથારની પોળમાં સ્થાનિક લોકોએ કંટાળીને દારૂ પીતા લોકોને પકડયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, શનિવાર

શહેરન કાલુપુર વિસ્તારમાં અસામાજીક તત્વોના આતંક વધવા છતાંય, સ્થાનિક પોલીસે કોઇ કાર્યવાહી ન કરતા હવે સ્થાનિક લોકોને મેદાનમાં આવવાનો વારો આવ્યો છે. કાલુપુર ધનાસુથારની પોળમાં સ્થાનિક લોકોએ જનતા રેડ કરીને દારૂ પીધેલી હાલતમાં ચાર બંગાળી કારીગરોને ઝડપીને પોલીસને હવાલે કર્યા હતા. સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓનો આરોપ છે કે પોલીસની નબળી કામગીરીને કારણે અસલામતી અનુભવી  રહ્યા છે.

કાલુપુર ધનાસુથારની પોળમાં આવેલા એક મકાનમાં રહેતા બંગાળી કારીગરો નિયમિત રીતે નોન વેજ ખોરાક રાંધીને દારૂની પાર્ટી કરીને મોટાપાયે ધમાલ કરતા હોવાથી સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ કંટાળી ગયા હતા. આ અંગે અનેકવાર સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0