દેશ દુનિયાના સમાચાર Live: રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર થયુ છે. તેમાં સવારે 10 વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદ રહેશે. તેમજમ ગાંધીનગર, અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં છૂટોછવાયો વરસાદ રહેશે અરવલ્લી, પંચમહાલમાં વરસાદની આગાહી છે. તેમજ દાહોદ, મહીસાગર, વડોદરામાં વરસાદની આગાહી છે. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -