તહેવારોમાં ખાણીપીણીની વસ્તુઓમાં ધાંધિયા! અમદાવાદમાં ખાખરામાંથી નીકળી ઈયળ, ભરૂચમાં લસ્સીમાં તરતી જોવા મળી જીવાત
Carelessness In Preparing Food : રાજ્યમાં દિવાળી-દશેરાના તહેવારમાં લોકો ફાફડા-જલેબીનો વધુ આગ્રહ રાખે છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ક્યાંકને ક્યાંક ચેડાં થઈ રહ્યાં હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં અમદાવાદ, સુરત, ભરૂચ, સહિત કેટલાક સ્થળોએ પ્રખ્યાત ખાણીપીણીની દુકાનોમાં તંત્રએ તપાસ શરુ કરી છે. તહેવારોમાં ફાફડા-જલેબી સહિતના ફરસાણની માગ વધુ હોય છે, તેવા સમયે ખાવાપીવાની વસ્તુઓ બનાવનારા સ્વચ્છતાને લઈને બેદરકારી અને બનાવટી વસ્તુઓનું વેચાણ કરતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે.ઈન્દુબેન ખાખરાવાળાના ખાખરામાં ઈયળતાજેતરમાં અમદાવાદના પ્રખ્યાત ઈન્દુબેન ખાખરાવાળાના ખાખરામાંથી ઈયળ નીકળી હોવાનો એક ગ્રાહકે દાવો કર્યો, જો કે, ગ્રાહકે ફરિયાદ કરતા દુકાન માલિકને પૈસા પરત આપવાનું કહ્યું, જેથી ગ્રાહક રોષે ભરાયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Carelessness In Preparing Food : રાજ્યમાં દિવાળી-દશેરાના તહેવારમાં લોકો ફાફડા-જલેબીનો વધુ આગ્રહ રાખે છે, ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ક્યાંકને ક્યાંક ચેડાં થઈ રહ્યાં હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં અમદાવાદ, સુરત, ભરૂચ, સહિત કેટલાક સ્થળોએ પ્રખ્યાત ખાણીપીણીની દુકાનોમાં તંત્રએ તપાસ શરુ કરી છે.
તહેવારોમાં ફાફડા-જલેબી સહિતના ફરસાણની માગ વધુ હોય છે, તેવા સમયે ખાવાપીવાની વસ્તુઓ બનાવનારા સ્વચ્છતાને લઈને બેદરકારી અને બનાવટી વસ્તુઓનું વેચાણ કરતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે.
ઈન્દુબેન ખાખરાવાળાના ખાખરામાં ઈયળ
તાજેતરમાં અમદાવાદના પ્રખ્યાત ઈન્દુબેન ખાખરાવાળાના ખાખરામાંથી ઈયળ નીકળી હોવાનો એક ગ્રાહકે દાવો કર્યો, જો કે, ગ્રાહકે ફરિયાદ કરતા દુકાન માલિકને પૈસા પરત આપવાનું કહ્યું, જેથી ગ્રાહક રોષે ભરાયો હતો.