જિલ્લામાં ૩૩૮ રીઢા ગુનેગારોના ઘરે વહેલી પરોઢે પોલીસ ત્રાટકી

વધી રહેલા મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા૨૬ જેટલી ટીમો સાથે ૩૦૦ પોલીસ જવાનોને ઓચિંતા કોમ્બિંગ માટે રવાના કરી દેવાયા : ગુનેગારોમાં ફફડાટગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં ચોરી ઘરફોડ અને ચેન સ્નેચિંગ જેવા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને ઉકેલવાના ભાગરૃપે આજે વહેલી સવારે ગાંધીનગર જિલ્લા પોલીસની ટીમો ૩૩૮ જેટલા રીઢા ગુનેગારોના ઘરે ત્રાટકી હતી અને તેમની વિગતો મેળવી હતી.

જિલ્લામાં ૩૩૮ રીઢા ગુનેગારોના ઘરે વહેલી પરોઢે પોલીસ ત્રાટકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


વધી રહેલા મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા

૨૬ જેટલી ટીમો સાથે ૩૦૦ પોલીસ જવાનોને ઓચિંતા કોમ્બિંગ માટે રવાના કરી દેવાયા : ગુનેગારોમાં ફફડાટ

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં ચોરી ઘરફોડ અને ચેન સ્નેચિંગ જેવા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને ઉકેલવાના ભાગરૃપે આજે વહેલી સવારે ગાંધીનગર જિલ્લા પોલીસની ટીમો ૩૩૮ જેટલા રીઢા ગુનેગારોના ઘરે ત્રાટકી હતી અને તેમની વિગતો મેળવી હતી.