જામનગરના સિક્કામાં સગર્ભા આંગણવાડી વર્કરના મોત બાદ ઉગ્ર રોષ: સુપરવાઈઝર સસ્પેન્ડ, તપાસના આદેશ

Dec 10, 2025 - 18:30
જામનગરના સિક્કામાં સગર્ભા આંગણવાડી વર્કરના મોત બાદ ઉગ્ર રોષ: સુપરવાઈઝર સસ્પેન્ડ, તપાસના આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamanagar Anganwadi Worker News: જામનગર નજીક આવેલા સિક્કામાં એક સગર્ભા આંગણવાડી વર્કરના અકાળે અવસાન બાદ વિવાદ વકર્યો હતો. આંગણવાડી બહેનો દ્વારા સુપરવાઈઝર પર ત્રાસના ગંભીર આક્ષેપો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવતા આખરે તંત્ર હરકતમાં આવ્યું છે અને જવાબદાર સુપરવાઈઝરને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે.

શું હતી સમગ્ર ઘટના? 

પ્રાપ્ત વિગતો અનુસાર સિક્કામાં આંગણવાડી 178માં ફરજ બજાવતા લીલાબેન નાથાભાઈ પરમાર ગર્ભવતી હતા. તાજેતરમાં તેઓ આંગણવાડીની પત્રક મિટિંગમાં ગયા હતા, જ્યાં અચાનક તેમની તબિયત લથડી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0