જામનગરના એક ગામમાં મોડી રાત્રે ફિલ્મોની જેમ ગાડીઓ દોડી, પોલીસે ચેક કર્યું તો ચોંકી ઉઠી

May 27, 2026 - 13:30
જામનગરના એક ગામમાં મોડી રાત્રે ફિલ્મોની જેમ ગાડીઓ દોડી, પોલીસે ચેક કર્યું તો ચોંકી ઉઠી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar News: જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં મોડી રાત્રે રીતસરના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. દારૂ ભરેલી એક ઇનોવા કાર બેફામ ગતિએ ગામની ગલીઓમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં ભારે ફફડાટ અને હડકંપ મચી ગયો હતો. પોલીસના પીછાથી ગભરાયેલા બુટલેગરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર સીધી સરકારી શાળાની પાછળ આવેલી એક દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત બાદ પોલીસ પકડથી બચવા બુટલેગર કાર ઘટનાસ્થળે જ મૂકી અંધારામાં ઓગળી ગયો હતો. આ સમગ્ર ઘટનાના લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0