જામનગર મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે દીપેશ કેડિયાએ આજે સંભાળ્યો ચાર્જ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર તરીકે ફરજ બજાવતા ડી.એન.મોદીના બદલી આદેશ બાદ સ્થળાંતર થતાં તેઓએ ગત શનિવારે સાંજે પોતાના હોદાનો ચાર્જ મુક્ત કર્યો હતો. ત્યારબાદ આજે જામનગર મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે દીપેશ કેડિયાએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો.
આજે સવારે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચેલા નવા કમિશ્નર દીપેશ કેડિયાએ સૌપ્રથમ કમિશ્નર કચેરી તેમજ વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

