જસદણમાં પત્નીના પ્રેમીની ધમકીથી ડરી પુત્રી સાથે પિતાની આત્મહત્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

'ફાતેમા અમારા પ્રેમની નિશાની છે, તું એને આપી દે નહીંતર સારાવાટ નહીં રહે'
પત્ની પ્રેમી સાથે નાસી ગઈ હતી, પ્રેમીએ પુત્રીનો કબજો માંગતાં ગૃહસ્થે ઘરની ટાંકીમાં અઢી વર્ષની પુત્રીને નાખી પોતે પણ ઝંપલાવ્યું
જસદણ: જસદણની ગેબનશા સોસાયટીમાં રહેતા ફીયાજ આરીફભાઈ પરીયાણીની પત્ની ફિરદોષ પોતાના પ્રેમી સાથે નાસી જતા અને અઢી વર્ષની પુત્રી તેમના પ્રેમની નિશાની હોવાથી તે આપી દેવા પ્રેમીએ માગણી કરતા લાગી આવવાથી ફીયાઝે પુત્રી સાથે પાણીની ટાંકીમાં પડી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મેમણ ફીયાજ આરીફભાઈ પરીયાણી (ઉ.વ.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

