છોટા ઉદેપુર: બોડેલી પોલીસે સંખાંદ્રા ગામની સીમમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો, કારચાલક ફરાર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Chhota Udepur News: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે છોટા ઉદેપુરની બોડેલી પોલીસે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે સંખાંદ્રા ગામની સીમમાંથી કારમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કામગીરી દરમિયાન પોલીસે દારૂ અને કાર સહિત કુલ 10.56 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બાતમીના આધારે વોચ ગોઠવી કાર્યવાહી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

