છેલ્લા ચાર દિવસમાં રોકાણકારોના રૂ. 16.77 લાખ કરોડનું ધોવાણ

May 13, 2026 - 07:30
છેલ્લા ચાર દિવસમાં રોકાણકારોના રૂ. 16.77 લાખ કરોડનું ધોવાણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- ભૌગોલિક-રાજકીય કટોકટીના કારણે શેરબજારમાં અફરા-તફરી

- મંગળવારે સેન્સેક્સમાં ૧,૪૫૬ પોઇન્ટ અને ચાર દિવસમાં ૩,૩૯૯ પોઇન્ટનું મોટું ગાબડું

અમદાવાદ: વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને લાંબા સમયથી ચાલી રહેલી ભૌગોલિક રાજકીય કટોકટીને કારણે ભારતીય શેરબજારમાં છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનથી ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ચાર દિવસમાં સેન્સેક્સમાં સતત પીછેહઠને કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ.૧૬.૭૭ લાખ કરોડનું ધોવાણ થયું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0