ચોટીલા નજીક વધુ એક ખાનગી બસમાં ભીષણ આગ, 28 મુસાફરોનો બચાવ

May 19, 2026 - 07:30
ચોટીલા નજીક વધુ એક ખાનગી બસમાં ભીષણ આગ, 28 મુસાફરોનો બચાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સોમનાથથી અમદાવાદ જતી બસમાં આગ ફાટી નીકળતાં દોડધામ બસ ચાલકે સતર્કતા દાખવીને હોટલની સાઇડમાં સળગતી બસને ઊભી રાખી દીધી; કાચ તોડી તમામ મુસાફરોને બહાર કાઢવા પડયા

ચોટીલા, : ચોટીલા નજીક આવેલા સાંગાણી નેશનલ હાઇવે પર ફરી એકવાર કાળમુખી આગનો બનાવ જોવા મળ્યો છે. સોમનાથથી અમદાવાદ તરફ જઈ રહેલી સુદામા ટ્રાવેલ્સની લક્ઝરી એસી સ્લીપર કોચ બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં હાઇવે પર દોડધામ મચી ગઈ હતી. જોકે, બસના ચાલકની સમયસૂચકતા અને સ્થાનિક લોકોની તત્પરતાને કારણે બસમાં સવાર તમામ 28 મુસાફરોનો આબાદ બચાવ થયો છે અને એક બહુ મોટી જાનહાનિ ટળી છે.

બનાવની વિગત એવી છે કે આજે બપોરે 4.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0