ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ, જાણો કયા જિલ્લામાં શું કરી તૈયારી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Local Body Elections 2026: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારી ચાલી રહી છે. ચૂંટણીને લઈને વહીવટીતંત્ર એક્શનમાં મોડમાં છે. આ દરમિયાન રાજકોટ, સાબરકાંઠા, પંચમહાલ સહિત અનેક જિલ્લામાં ચૂંટણી કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહી છે.
રાજકોટમાં ચૂંટણીને લઈને વહીવટી વિભાગ એક્શન મોડમાં
રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વહીવટી વિભાગમાં એક્શનમાં છે, ત્યારે જિલ્લામાં 18 વોર્ડની 72 બેઠક માટે 1014 મતદાન મથક બનાવવામાં આવ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

