ગુજરાતમાં પ્રતિ કલાકે 56 વ્યક્તિના મોત, ગામડાઓમાં મૃત્યુનું પ્રમાણ વધુ, સૌથી વધુ મોત અમદાવાદમાં
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Death Statistics: ગુજરાતમાં એક વર્ષમાં 4,87,971 વ્યક્તિના મૃત્યુ થયા છે. આમ, પ્રતિ કલાકે 56 જ્યારે પ્રતિ દિવસે સરેરાશ 1337 વ્યક્તિ કોઈને કોઈ કારણસર જીવ ગુમાવે છે. એટલું જ નહીં, શહેરી કરતાં ગ્રામ્ય વિસ્તારમાં મૃત્યુનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. એક વર્ષમાં ગ્રામ્ય વિસ્તારમાંથી 2,49,706 અને શહેરમાંથી 2,38,265ના મોત થયા છે.
એક વર્ષમાં સૌથી વધુ વ્યક્તિના મૃત્યુ થયા હોય તેમાં અમદાવાદ મોખરે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

