'ગુજરાતમાં દેવામાફી કેમ નહીં...?' મહારાષ્ટ્રમાં વાયદો કરી ભાજપ ફસાયો, ખેડૂતો બરાબરના ભડક્યાં
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે જેને લઈને ગુજરાતના ખેડૂતો રોષે ભરાયાં છે. ભાજપે મહારાષ્ટ્રના ખેડૂતનું દેવુ માફ કરવા વચન આપ્યુ છે. આ જોતાં ગુજરાતના ખેડૂતો સવાલ કરી રહ્યાં છે કે, ગુજરાતમાં ખેડૂતોના ધિરાણ માફ કરવામાં સરકાર કેમ પાછીપાની કરી રહી છે. ભાજપની બેધારી નીતિને લઈને ખેડૂતો નારાજ થયા છે.મહારાષ્ટ્રની ચૂંટણીને પગલે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી વચનોની લ્હાણી કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે જેને લઈને ગુજરાતના ખેડૂતો રોષે ભરાયાં છે. ભાજપે મહારાષ્ટ્રના ખેડૂતનું દેવુ માફ કરવા વચન આપ્યુ છે. આ જોતાં ગુજરાતના ખેડૂતો સવાલ કરી રહ્યાં છે કે, ગુજરાતમાં ખેડૂતોના ધિરાણ માફ કરવામાં સરકાર કેમ પાછીપાની કરી રહી છે. ભાજપની બેધારી નીતિને લઈને ખેડૂતો નારાજ થયા છે.
મહારાષ્ટ્રની ચૂંટણીને પગલે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી વચનોની લ્હાણી કરી છે.