ગુજરાતમાં ઠંડીનો ચમકારો! અનેક શહેરોના તાપમાનમાં ઘટાડો, આગામી દિવસોમાં પડશે હાડ થીજવતી ઠંડી

Gujarat Weather Update: ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી પડવાની શરૂઆત થઈ રહી છે. જો કે, કેટલાક શહેરોમાં બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ ઘણાં વિસ્તારોમાં સાંજ પડતાની સાથે ઠંડી પડવા લાગી છે. નવેમ્બરના 15 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ હજુ પણ અપેક્ષિત ઠંડી શરૂ થઈ નથી. માત્ર સવારે અને રાત્રે જ હળવી ઠંડી હોય છે. જેના કારણે ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -