ગુજરાતમાં 24-25 જાન્યુઆરીની રાતે જોવા મળશે પાંચ-ગ્રહોની ભવ્ય પરેડ, જાણો અવકાશી ભવ્યતા કઈ રીતે અને ક્યાં જોઈ શકાશે
Astronomical Event In Gujarat: 24 અને 25 જાન્યુઆરી, 2025ના રોજ ગુજરાતમાં રાત્રે આકાશમાં એક દુર્લભ અને નોંધપાત્ર ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. ઘટના એવી છે કે સૂર્યની આસપાસ ફરતા આઠ ગ્રહોમાંથી પાંચ ગ્રહો એક સીધી લીટીમાં ગોઠવાઈ રહ્યા છે. જનતા આ ભવ્ય આકાશી પરેડ જોઈ શકે એ માટે ગુજરાત રાજ્યની વિવિધ વિજ્ઞાન સંસ્થાઓ જાહેર અવલોકન કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. પ્લેનેટરી પરેડનું વૈજ્ઞાનિક મહત્ત્વએકથી વધુ ગ્રહો જ્યારે આકાશના એક જ ક્ષેત્રમાં સંરેખિત થાય છે ત્યારે ગ્રહોની પરેડ સર્જાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Astronomical Event In Gujarat: 24 અને 25 જાન્યુઆરી, 2025ના રોજ ગુજરાતમાં રાત્રે આકાશમાં એક દુર્લભ અને નોંધપાત્ર ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. ઘટના એવી છે કે સૂર્યની આસપાસ ફરતા આઠ ગ્રહોમાંથી પાંચ ગ્રહો એક સીધી લીટીમાં ગોઠવાઈ રહ્યા છે. જનતા આ ભવ્ય આકાશી પરેડ જોઈ શકે એ માટે ગુજરાત રાજ્યની વિવિધ વિજ્ઞાન સંસ્થાઓ જાહેર અવલોકન કાર્યક્રમોનું આયોજન કરી રહી છે.
પ્લેનેટરી પરેડનું વૈજ્ઞાનિક મહત્ત્વ
એકથી વધુ ગ્રહો જ્યારે આકાશના એક જ ક્ષેત્રમાં સંરેખિત થાય છે ત્યારે ગ્રહોની પરેડ સર્જાય છે.