ગુજરાતના તાજા સમાચાર લાઇવ: રાજ્યમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કેટલાક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તેમાં દ્વારકા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. કચ્છ, મોરબીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. જેમાં પોરબંદર, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી છે. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -