ગુજરાત અને મહારાષ્ટ્રની વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન પૂર્ણ, ઉમરેઠમાં સરેરાશ 59 ટકા વોટિંગ

Apr 24, 2026 - 00:00
ગુજરાત અને મહારાષ્ટ્રની વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન પૂર્ણ, ઉમરેઠમાં સરેરાશ 59 ટકા વોટિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Umreth by Election 2026: ગુજરાતની એક અને મહારાષ્ટ્રની બે બેઠકો માટે આજે(23મી એપ્રિલ) યોજાયેલી પેટાચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અગાઉના ધારાસભ્યના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. ત્યારે વિધાનસભાની પેટાચૂંટણીમાં સાંજે 06:00 વાગ્યા સુધીના સરેરાશ મતદાનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0