ગાંધીનગરનો વોન્ટેડ તસ્કર અમદાવાદ પોલીસના સકંજામાં, ડોલર-દાગીના સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત

Apr 24, 2026 - 00:00
ગાંધીનગરનો વોન્ટેડ તસ્કર અમદાવાદ પોલીસના સકંજામાં, ડોલર-દાગીના સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News : અમદાવાદ શહેરની નારોલ પોલીસે ઘરફોડ ચોરીના એક મસમોટા ગુનાનો ભેદ ઉકેલીને 48 વર્ષીય રીઢા ગુનેગારની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 1 કરોડ રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના અને અમેરિકન ડોલર સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આંતરજિલ્લા સ્તરે ઘરફોડ ચોરીઓને અંજામ આપતો આ તસ્કર ગાંધીનગરના સેક્ટર-7માં થયેલી એક મોટી ચોરીમાં વોન્ટેડ હતો.

ગુપ્ત બાતમીના આધારે ઓપરેશન

નારોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી કે, ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો શખસ માલાભાઈ નાથાભાઈ સમેચા અમદાવાદમાં ફરી રહ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0