ગાંધીનગર: રાજ્ય નાણા વિભાગે 27 આસિસ્ટન્ટ ટેક્સ કમિશનરની કરી નિમણૂક, જુઓ યાદી

May 1, 2026 - 02:00
ગાંધીનગર: રાજ્ય નાણા વિભાગે 27 આસિસ્ટન્ટ ટેક્સ કમિશનરની કરી નિમણૂક, જુઓ યાદી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Finance Dept : રાજ્યના નાણા વિભાગ દ્વારા 27 આસિસ્ટન્ટ ટેક્સ કમિશનરની નિમણૂક કરવામાં આવી છે. જેમાં 1 મે, 2026થી 27 અજમાયશી સહાયક રાજ્યવેરા કમિશનરની નિમણૂક આપવામાં આવી છે.

30 એપ્રિલ, 2026એ નાણા વિભાગે જાહેર કરેલા નોટિફિકેશન અનુસાર, ગુજરાત જાહેર સેવા આયોગ(GPSC)ની જાહેરાત ક્રમાંક 20/2023-23 ભરતીના પરિણામના આધારે ઉમેદવારોને નાણા વિભાગની વહીવટી નિયંત્રણ હેઠળના રાજ્યવેરા ખાતાના સહાયક રાજ્યવેરા કમિશનર ક્લાસ-1ની જગ્યા પર પ્રથમ બે વર્ષ માટે અજમાયશી ધોરણે નિમણૂક આપવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0