કોટ વિસ્તારનો સંવેદનશીલ વોર્ડ દરિયાપુરમાં પાંચ ટર્મથી ભાજપના ઉમેદવાર મ્યુનિ.ચૂંટણી જીત્યા નથી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શનિવાર, 4 એપ્રિલ,2026
અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલો દરિયાપુર એક સંવેદનશીલ વોર્ડ છે. આ વોર્ડમાં ગંદાપાણીથી લઈ કોમર્શિયલ બાંધકામ સુધીની અનેક નાની મોટી સમસ્યા હોવા છતાં પાંચ ટર્મથી આ વોર્ડમાં ભાજપનો એક પણ ઉમેદવાર ચૂંટણી જીતી કોર્પોરેટર બની શકયો નથી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

