કલોલની સઈજ GIDCમાં ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત, 1 ગંભીર: ટાંકી સાફ કરવા જતાં ઘટી દુર્ઘટના

May 15, 2026 - 22:00
કલોલની સઈજ GIDCમાં ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત, 1 ગંભીર: ટાંકી સાફ કરવા જતાં ઘટી દુર્ઘટના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Kalol GIDC Tragedy: કલોલની સઈજ GIDC વિસ્તારમાં ગત 14 મેના રોજ ઝેરી ગેસ ગળતરથી ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા છે. મફતલાલ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આવેલા ઈટીપી પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરવા માટે શ્રમિકો અંદર ઉતર્યા હતા. આ દુર્ઘટનાને પગલે એક શ્રમિક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

કલોલની સઈજ GIDCમાં ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત

મળતી માહિતી મુજબ, ગાંધીનગરના કલોલમાં સઈજ GIDCમાં ઈટીપી (ETP) પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકીમાંથી કાદવ અને કચરો દૂરે કરવા માટે શ્રમિકો તેમાં ઉતર્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0