કબરાઉ ધામના બાપુની દીકરી ઘરે પરત ફરી, આખરે 10 દિવસે બાપુએ મૌન તોડી આપી ચેતવણી
Kutch Kabrau Dham: ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ પાસે કબરાઉ આવેલું છે. આ કબરાઉ ધામ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. જોકે, હાલ આ કબરાઉ ધામ છેલ્લાં ઘણાં દિવસોથી ચર્ચામાં છે. હકીકતમાં, 25 ડિસેમ્બરે કબરાઉ ઘામના મણિધર બાપુની પુખ્ત વયની દીકરીનું અપહરણ થયા હોવાની માહિતી સામે આવી હતી. બાદમાં જાણ થઈ કે, બાપુની દીકરીએ ભૂજના એક ધર્મેન્દ્ર ડાબી નામના યુવક સાથે કાયદેસર રીતે લગ્ન કરી લીધાં છે અને તેના ફોટા તેમજ સર્ટિફિકેટ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા હતાં. એવામાં ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ લખાવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -