કતારગામ અને પાંડેસરામાં બે ઘરોમાં આગ લાગતા ઘરવખરીને નુક્સાન
- બાપા સિતારામ ચોક પાસે કૃપા એપાર્ટમેન્ટ અને હરિઓમનગર ોસાયટીના ગેસ લિકેજથી આગ ભડકી સુરત,:સુરતમાં વધુ ઘરોમાં આગના બનાવમાં પાંડેસરામાં આજે શુક્રવારે સવારે રસોઈ બનાવતી વખતે ગેસ લીકેજ થતા ઘરમાં આગ ફાટી નીકળી હતી.
![કતારગામ અને પાંડેસરામાં બે ઘરોમાં આગ લાગતા ઘરવખરીને નુક્સાન](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1732893688398.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- બાપા સિતારામ ચોક પાસે કૃપા એપાર્ટમેન્ટ અને હરિઓમનગર ોસાયટીના ગેસ લિકેજથી આગ ભડકી
સુરત,:
સુરતમાં વધુ ઘરોમાં આગના બનાવમાં પાંડેસરામાં આજે શુક્રવારે સવારે રસોઈ બનાવતી વખતે ગેસ લીકેજ થતા ઘરમાં આગ ફાટી નીકળી હતી.