ઉમેદવારો સાવધાનઃ સૌરાષ્ટ્રમાં ચૂંટણી ખર્ચ ૫ર નજર રાખવા ખાસ નિરીક્ષકો નિયુક્ત

Apr 20, 2026 - 10:00
ઉમેદવારો સાવધાનઃ સૌરાષ્ટ્રમાં ચૂંટણી ખર્ચ ૫ર નજર રાખવા ખાસ નિરીક્ષકો નિયુક્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અનુભવી રાજ્યવેરા અધિકારીઓને જવાબદારી સોંપાઈ 

નાણાકીય લેણદેણ પર વોચ, રજીસ્ટર અને વાઉચરની કડક તપાસ થશે, નિયત સમયમર્યાદામાં ખર્ચના હિસાબો રજૂ કરવા આદેશ

રાજકોટ: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય અને પેટા ચૂંટણીઓમાં ઉમેદવારો તરફથી કરવામાં આવતા ખર્ચ પર નજર રાખવા માટે રાજકોટ, જામનગર, જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાં ખાસ ખર્ચ નિરીક્ષકોની નિયુક્તિ કરવામાં આવી છે. જે તમામ અધિકારીઓ રાજ્યવેરા કમિશનર કચેરીના અનુભવી અધિકારીઓ છે. દરેક ઉમેદવારો સમયમર્યાદામાં પોતાના ચૂંટણી ખર્ચના હિસાબો રજૂ કરે એ તેઓએ સુનિશ્ચિત કરવાનું રહેશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0