ઉમરગામ: રોડ પર 'સોનું' વેરાયાની અફવા ફેલાતા લોકોની પડાપડી, સત્ય બહાર આવતા જ આશ્ચર્ય સર્જાયું

May 3, 2026 - 22:30
ઉમરગામ: રોડ પર 'સોનું' વેરાયાની અફવા ફેલાતા લોકોની પડાપડી, સત્ય બહાર આવતા જ આશ્ચર્ય સર્જાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gold on Road rumor

Umargam News : દમણ-નારગોલ કોસ્ટલ હાઈવે પર આજે(3 મે) એક અજીબોગરીબ ઘટના બની હતી, જેમાં સોનાની લાલચમાં લોકોએ રસ્તા પર ઝાડુ ફેરવી ટુકડા એકત્રિત કર્યા હતા. નારગોલથી મરોલી સુધીના માર્ગ પર ટેમ્પામાંથી સોનેરી ધાતુના ટુકડા વેરાતા, તેને 'સોનું' સમજી સ્થાનિકોમાં પડાપડી થઈ ગઈ હતી. જોકે, બાદમાં જાણવા મળ્યું હતું કે આ સોનું નહીં પણ તાંબાનો ભંગાર હતો.

શું હતી સમગ્ર ઘટના?

પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે ઉમરગામના નારગોલ-દમણ કોસ્ટલ હાઈવે પરથી ભંગાર ભરેલો એક ટેમ્પો પસાર થઈ રહ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0