આલ્કોહોલ ડિટેક્શન ડોગ આદ્રેવની મદદથી રાજ્યનો પ્રોહિબીશનનો ગુનો નોંધાયો
અમદાવાદ,ગુરૂવારદારૂને લગતા કેસને શોધવા માટે ગુજરાત પોલીસ દ્વારા એક ખાસ શરૂઆતના ભાગરૂપે આલ્કોહોલ ડિટેક્શન ડોગ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત નરોડા સ્થિત ડોગ ટ્રેનીગ સેન્ટરમાં આદ્રેવ નામના ડોગને ખાસ તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટ ખાતે અગાઉ પ્રોહિબીશનના કેસ નોંધાયા હોય ત્યાં તપાસ માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ઢેબર કોલોનીમાં દારૂ બનાવવા માટેના આથાનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. જેના આધારે આલ્કોહોલ ડિટેક્શન ડોગ દ્વારા શોધાયેલો રાજ્યનો પ્રથમ કેસ રાજકોટમાં નોંધવામાં આવ્યો છે. ગુજરાત પોલીસે દારૂના કેસ શોધવા માટે ડોગને પણ ખાસ તાલીમ આપવાની કામગીરી શરૂ કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,ગુરૂવાર
દારૂને લગતા કેસને શોધવા માટે ગુજરાત પોલીસ દ્વારા એક ખાસ શરૂઆતના ભાગરૂપે આલ્કોહોલ ડિટેક્શન ડોગ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત નરોડા સ્થિત ડોગ ટ્રેનીગ સેન્ટરમાં આદ્રેવ નામના ડોગને ખાસ તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટ ખાતે અગાઉ પ્રોહિબીશનના કેસ નોંધાયા હોય ત્યાં તપાસ માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ઢેબર કોલોનીમાં દારૂ બનાવવા માટેના આથાનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. જેના આધારે આલ્કોહોલ ડિટેક્શન ડોગ દ્વારા શોધાયેલો રાજ્યનો પ્રથમ કેસ રાજકોટમાં નોંધવામાં આવ્યો છે. ગુજરાત પોલીસે દારૂના કેસ શોધવા માટે ડોગને પણ ખાસ તાલીમ આપવાની કામગીરી શરૂ કરી હતી.