આરોગ્ય વિભાગના ચોંકાવનારા આંકડા, ગુજરાતમાં દરરોજ 16 મહિલાનાં સ્તન-ગર્ભાશયના કેન્સરથી મોત

Gujarat Among Top 10 States : કેન્સરના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતની જ વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષમાં 28768 મહિલાઓના ગર્ભાશય-બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ થયા છે. જેમાં બ્રેસ્ટ કેન્સરથી 20317 અને ગર્ભાશયના કેન્સરથી 8451 મહિલાઓના મૃત્યુનો સમાવેશ થાય છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે સરેરાશ 16 મહિલાઓ બ્રેસ્ટ-ગર્ભાશય કેન્સર સામે જીવ ગુમાવે છે. આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા અહેલાલ અનુસાર ગુજરાતની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરથી 2014માં 3355, 2015માં 3450, 2016માં 3547, 2017માં 3647 મહિલાઓના મૃત્યુ થયા હતા. આમ, 2014 કરતાં 2023માં બ્રેસ્ટ કેન્સરથી થતાં મૃત્યુમાં 30 ટકા જેટલો વધારો થયો છે. વર્ષ 2023માં બ્રેસ્ટ કેન્સરથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 11451 સાથે મોખરે, મહારાષ્ટ્ર 7265 સાથે બીજા, પશ્ચિમ બંગાળ 6472 સાથે ત્રીજા જ્યારે ગુજરાત નવમાં સ્થાને છે. સમગ્ર દેશમાં વર્ષ 2021માં 78387, 2022માં 80390 અને 2023માં 82429 મહિલાઓના બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ થયા હતા. ગર્ભાશયના કેન્સરની વાત કરવામાં આવે તો વર્ષ 2023માં તેનાથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં તામિલનાડુ 3755 સાથે મોખરે, મહારાષ્ટ્ર 3171 સાથે બીજા, ઉત્તર પ્રદેશ 4763 સાથે ત્રીજા જ્યારે ગુજરાત નવમા સ્થાને છે. આ પણ વાંચો : ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 18 વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઈજા, સૌથી વધુ અમદાવાદમાંગર્ભાશયના કેન્સરના કેસ ગુજરાતમાં 2014માં 1393, 2015માં 1434, 2016માં 1474,2017માં 1515 અને 2018માં 1557 કેસ નોંધાયા હતા. આ સ્થિતિએ 2014 કરતાં 2023માં ગર્ભાશયના કેન્સરના કેસમાં પણ 30 ટકા જેટલો વધારો થયો છે. સમગ્ર દેશમાં ગર્ભાશયના કેન્સરના કેસથી 2021માં 33938, 2022માં 34806 અને 2023માં 35691 એમ 3 વર્ષમાં કુલ 1.04 લાખ મહિલાઓના મૃત્યુ થયેલા છે. પાંચ વર્ષમાં સ્તન કેન્સરથી 20317, ગર્ભાશયના કેન્સરથી 8451 મૃત્યુઃ 10 વર્ષમાં 30 ટકાનો વધારો વર્ષ 2023માં કયા રાજ્યમાં બ્રેસ્ટ કેન્સરથી વધુ મૃત્યુરાજ્યમૃત્યુઉત્તર પ્રદેશ11,451મહારાષ્ટ્ર7265પ.બંગાળ6472તામિલનાડુ5926બિહાર5786કર્ણાટક5388મધ્ય પ્રદેશ4634આંધ્ર પ્રદેશ4435ગુજરાત4280રાજસ્થાન4274દેશમાં કુલ82,429ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ગર્ભાશય-બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુવર્ષગર્ભાશય કેન્સરબ્રેસ્ટ કેન્સર201916453850202016453955202116904062202217354170202317814280કુલ8,45120,317વર્ષ 2023માં કયા રાજ્યમાં ગર્ભાશયના કેન્સરથી વધુ મૃત્યુરાજ્યમૃત્યુતામિલનાડુ3755મહારાષ્ટ્ર3171ઉત્તર પ્રદેશ4763પ.બંગાળ2692બિહાર2415કર્ણાટક2156મધ્ય પ્રદેશ1926આંધ્ર પ્રદેશ1788ગુજરાત1781રાજસ્થાન1775દેશમાં કુલ35,691

આરોગ્ય વિભાગના ચોંકાવનારા આંકડા, ગુજરાતમાં દરરોજ 16 મહિલાનાં સ્તન-ગર્ભાશયના કેન્સરથી મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat Among Top 10 States : કેન્સરના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતની જ વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષમાં 28768 મહિલાઓના ગર્ભાશય-બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ થયા છે. જેમાં બ્રેસ્ટ કેન્સરથી 20317 અને ગર્ભાશયના કેન્સરથી 8451 મહિલાઓના મૃત્યુનો સમાવેશ થાય છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ દિવસે સરેરાશ 16 મહિલાઓ બ્રેસ્ટ-ગર્ભાશય કેન્સર સામે જીવ ગુમાવે છે. 

આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા અહેલાલ અનુસાર ગુજરાતની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં બ્રેસ્ટ કેન્સરથી 2014માં 3355, 2015માં 3450, 2016માં 3547, 2017માં 3647 મહિલાઓના મૃત્યુ થયા હતા. આમ, 2014 કરતાં 2023માં બ્રેસ્ટ કેન્સરથી થતાં મૃત્યુમાં 30 ટકા જેટલો વધારો થયો છે. વર્ષ 2023માં બ્રેસ્ટ કેન્સરથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ 11451 સાથે મોખરે, મહારાષ્ટ્ર 7265 સાથે બીજા, પશ્ચિમ બંગાળ 6472 સાથે ત્રીજા જ્યારે ગુજરાત નવમાં સ્થાને છે. 

સમગ્ર દેશમાં વર્ષ 2021માં 78387, 2022માં 80390 અને 2023માં 82429 મહિલાઓના બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ થયા હતા. ગર્ભાશયના કેન્સરની વાત કરવામાં આવે તો વર્ષ 2023માં તેનાથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં તામિલનાડુ 3755 સાથે મોખરે, મહારાષ્ટ્ર 3171 સાથે બીજા, ઉત્તર પ્રદેશ 4763 સાથે ત્રીજા જ્યારે ગુજરાત નવમા સ્થાને છે. 

આ પણ વાંચો : ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 18 વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ઈજા, સૌથી વધુ અમદાવાદમાં

ગર્ભાશયના કેન્સરના કેસ ગુજરાતમાં 2014માં 1393, 2015માં 1434, 2016માં 1474,2017માં 1515 અને 2018માં 1557 કેસ નોંધાયા હતા. આ સ્થિતિએ 2014 કરતાં 2023માં ગર્ભાશયના કેન્સરના કેસમાં પણ 30 ટકા જેટલો વધારો થયો છે. સમગ્ર દેશમાં ગર્ભાશયના કેન્સરના કેસથી 2021માં 33938, 2022માં 34806 અને 2023માં 35691 એમ 3 વર્ષમાં કુલ 1.04 લાખ મહિલાઓના મૃત્યુ થયેલા છે. 

પાંચ વર્ષમાં સ્તન કેન્સરથી 20317, ગર્ભાશયના કેન્સરથી 8451 મૃત્યુઃ 10 વર્ષમાં 30 ટકાનો વધારો 

વર્ષ 2023માં કયા રાજ્યમાં બ્રેસ્ટ કેન્સરથી વધુ મૃત્યુ

રાજ્ય
મૃત્યુ
ઉત્તર પ્રદેશ
11,451
મહારાષ્ટ્ર
7265
પ.બંગાળ
6472
તામિલનાડુ
5926
બિહાર
5786
કર્ણાટક
5388
મધ્ય પ્રદેશ
4634
આંધ્ર પ્રદેશ
4435
ગુજરાત
4280
રાજસ્થાન
4274
દેશમાં કુલ
82,429

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ગર્ભાશય-બ્રેસ્ટ કેન્સરથી મૃત્યુ

વર્ષ
ગર્ભાશય કેન્સર
બ્રેસ્ટ કેન્સર
2019
1645
3850
2020
1645
3955
2021
1690
4062
2022
1735
4170
2023
1781
4280
કુલ
8,451
20,317

વર્ષ 2023માં કયા રાજ્યમાં ગર્ભાશયના કેન્સરથી વધુ મૃત્યુ

રાજ્ય
મૃત્યુ
તામિલનાડુ
3755
મહારાષ્ટ્ર
3171
ઉત્તર પ્રદેશ
4763
પ.બંગાળ
2692
બિહાર
2415
કર્ણાટક
2156
મધ્ય પ્રદેશ
1926
આંધ્ર પ્રદેશ
1788
ગુજરાત
1781
રાજસ્થાન
1775
દેશમાં કુલ
35,691