આરટીઈના બીજા રાઉન્ડ બાદ વડોદરાની સ્કૂલોમાં માત્ર 82 બેઠકો ખાલી પડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ રાઈટ ટૂ એજ્યુકેશન એકટ હેઠળ વડોદરાની સ્કૂલોમાં ધો.૧માં પ્રવેશ માટે અપેક્ષા પ્રમાણે જ વધારે ધસારો રહ્યો છે અને તેના કારણે બીજા રાઉન્ડના અંતે હવે આરટીઈ હેઠળની માત્ર ૮૨ જેટલી બેઠકો જ ખાલી રહી છે.
ડીઈઓ કચેરીના સૂત્રોનું કહેવું છે કે, આ પૈકીની મોટાભાગની બેઠકો હિન્દી માધ્યમની સ્કૂલોની હોવાથી હવે ત્રીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી ઔપચારિકતા જ બની રહે તેવી શક્યતા વધારે છે.
ઉલ્લેખનીય છે કે, આરટીઈ હેઠળ વડોદરાની સ્કૂલોમાં આ વખતે ૪૮૫૦ જેટલી બેઠકો ઉપલબ્ધ હતી.
What's Your Reaction?






